કાર્યવાહી / વાડ જ ચિભડાં ગળે તો શું કરવું? ગુજરાત ભાજપના આ નેતાની વાડીમાંથી 8 લાખનો દારૂ ઝડપાતા હડકંપ

BJP leader caught with alcohol Alcohol was kept in the wadi at the seam of the village

ગીરસોમનાથમાં ભાજપ અગ્રણી દારૂના જથ્થા સાથે ઝડપાયા છે. જેના કારણે જીલ્લામાં ખળભળાટ મચી ઉઠ્યો છે. પોલીસે બાતમીને આધારે ભાજપ અગ્રણીની વાડીમાં રેડ કરી હતી જ્યાથી 164 પેટી દારૂનો જથ્થો મળી આવ્યો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ