બેજવાબદારી / સામાન્ય જનતાને માસ્ક માટે દંડતું તંત્ર ભાજપના નેતાઓની વાત આવે એટલે કેમ આંધળુ થાય છે, આ બોલતી તસવીરોનું શું?

BJP leader break covid guideline video viral

ગુજરાતમાં સામાન્ય માણસ નાઈટ કર્ફ્યૂમાં ક્યાંક ફસાઈ જાય તોય કેસ બને અને ભાજપના નેતાઓ ખુલ્લેઆમ હેકડેઠેટ જનમેદની ભેગી કરે તેનું કશું નહીં.પાટણ અને કચ્છમાં ખુલ્લે આમ માનવમહેરામણ ભેગું કરીને ભાજપના નેતાઓએ શક્તિ પ્રદર્શન કરતા કેમેરામાં કેદ થયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ