ફરિયાદ / ભાજપના નેતા ભૂષણ ભટ્ટે મહિલા ડૉક્ટરની છેડતી કર્યાનો બોગસ મેસેજ વાયરલ, પોલીસ ફરિયાદ નોંધાવી

bjp leader bhushan bhatt s bogus message of molesting a female doctor goes viral police complaint

અમદાવાદ શહેરની સરદાર વલ્લભભાઇ પટેલ (એસવીપી) હોસ્પિટલમાં ખાડિયાના ભાજપના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે દારુના નાશામાં ધુત થઇને મહિલા ડોક્ટરની છેડતી કરતા ભટ્ટને તમાચો માર્યા બાદ બન્ને પક્ષે સમાધાન થયા હોવાના બોગસ મેસેજ વાયરલ થતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોચ્યો છે. મેસેજ વાયરલ થતા ભૂષણ ભટ્ટે બદનામ કરનાર તત્વો વિરુધ્ધમાં ખાડીયા પોલીસ સ્ટેશનમાં લેખીતમાં અરજી કરી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ