વિવાદ / ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષે બૉલિવુડને લઇને એવો દાવો કર્યો કે સમગ્ર ફિલ્મજગતમાં હડકંપ મચ્યો

bjp leader Baijayant J Panda makes explosive claim alleges some bollywood personalities link to pak proxies

અભિનેતા સુશાંતસિંહની આત્મહત્યાનો વિવાદ હજુ બૉલિવુડમાંથી પત્યો નથી ત્યાં વધુ એક મોટો વિવાદ થવાની સંભાવના છે. ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને પ્રવક્તા બૈજયંત જે પાંડાએ ચોંકાવનારા દાવા કર્યા છે. તેમના ટ્વિટ બાદ સમગ્ર બૉલિવુડમાં હડકંપ મચ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ