વિવાદીત નિવેદન / પૈસા આપે તો લઈ લેજો પણ વોટ ભાજપને જ, સિંધિયા પાસે એટલા પૈસા કે આખી કોંગ્રેસ ખરીદી લે : ભાજપ નેતાઓના બોલ

bjp leader attack congress bihar and madhya pradesh assembly election

એક ચૂંટણી સભા દરમિયાન બિહારના ડેપ્યૂટી CM તેમજ ભાજપના વરિષ્ઠ નેતા સુશીલ મોદીએ વિવાદીત નિવેદન આપતા પૈસાથી મત ખરીદવાની વાત પર જનતાને સલાહ આપતાં કહ્યું કે જો કો ઇ મતની બદલે રૂપિયા આપે તો રૂપિયા લઇ લે જો પરંતુ મત ભાજપને જ આપજો. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ