પરિણામ BJP INC AAP OTH
156 17 5 4

Gujarat Elections 2022 / 'આ મારી છેલ્લી ટર્મ છે', ભાજપના દિગ્ગજ નેતાએ વિધાનસભાની ચૂંટણી નહીં લડવાની કરી જાહેરાત

BJP leader announced that he will not contest the assembly elections

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા વડોદરા સયાજીગંજના ધારાસભ્ય જીતુ સુખડિયાએ મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે, 'આ મારી છેલ્લી ટર્મ છે, હવે હું ચૂંટણી લડવાનો નથી'

Loading...
બ્રેકિંગ ન્યૂઝ