અંતિમ વિદાય / પૂર્વ CM વિજય રૂપાણી રાજકોટના મહિલા ભાજપ અગ્રણીની અંતિમયાત્રામાં જોડાયા, અર્થીને આપી કાંધ

BJP leader and ward no. 9 Former Corporator Rupaben Shilu dies, Former CM Rupani joined the funeral procession

રાજકોટ મહિલા ભાજપના અગ્રણી અને વોર્ડ નં. 9ના પૂર્વ કોર્પોરેટર રૂપાબેનના અવસાનથી રાજકોટ પંથકમાં શોકની લાગણી છવાઈ છે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ