નિવેદન / LRD મામલે ભાજપના નેતા અલ્પેશ ઠાકોર અચાનક જાગ્યા, પોતાની જ સરકાર પાસે કરી આવી માગ

BJP leader Alpesh Thakors statement on LRD examination

LRD ભરતી મુદ્દે હવે અલ્પેશ ઠાકોર આખરે મેદાને આવ્યા છે. અલ્પેશ ઠાકોરે તારીખ 1-8-2018નો ઠરાવ રદ કરવાની માગ કરી છે. મહિલા ઉમેદવારોને અન્યાય થઈ રહ્યો હોવાની વાત અલ્પેશે કરી છે. મહિલા ઉમેદવારો 57 દિવસથી આંદોલન કરી રહી હોવા છતા આ દીકરીઓને ન્યાય મળતો નથી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ