બનાસકાંઠા / અલ્પેશ ઠાકોરે પોતાના દીકરાના લગ્નમાં અનોખું ઉદાહરણ પુરૂ પાડ્યું, જુઓ લગ્નની તસવીર

bjp leader alpesh thakor son marriage banaskantha

ઠાકોર સમાજમાં ધૂમધામથી લગ્ન કરવાનો રિવાજ છે, ત્યારે અલ્પેશ ઠાકોરે એક નવી પહેલ શરૂ કરી છે. 30 જાન્યુઆરીએ વસંત પંચમીના દિવસે જ અલ્પેશ ઠાકોરના દીકરા ઉત્સવના લગ્ન થયા હતા.

બ્રેકિંગ ન્યૂઝ