લોલમ લોલ / સાબકાંઠાના પ્રાંતિજમાં કુલ 15 લાખની વીજચોરીમાં આ ભાજપ નેતાનું પણ આવ્યું નામ

BJP leader accused of power theft in Sabarkantha

સાબરકાંઠામાં બે દિવસ પહેલા UGVCLની ટીમે દરોડા દરમિયાન નાની ભાગોળ વિસ્તારમાં 6 સ્થળેથી વીજચોરી ઝડપાઇ હતી જેમાં ભાજપ નેતાનું પણ નામ આવ્યું સામે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ