ગફલત / CAA સમર્થનનું ભાજપનું મિસકોલ અભિયાન સુરતના શિક્ષક માટે માથાનો દુખાવો, નંબર થયો વાયરલ

BJP launches toll-free number to garner support for CAA

ભાજપનું NRC અને CAA મિસકોલ અભિયાન સુરતના શિક્ષક માટે માથાનો દુખાવો બન્યું છે. કારણ કે, સોશિયલ મીડિયામાં ભાજપના નંબરની જગ્યાએ સુરતના એક શિક્ષનો નંબર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x