કલાકારોની રાજનીતિ / ભાજપે લોકગાયકોનું ભરતી અભિયાન ઉપાડ્યું, કિંજલ દવે બાદ હવે અરવિંદ વેગડાનો વારો

BJP launches recruitment campaign for folk singers Kingel Dave after Arvind Vegda

ભાજપ દ્વારા દેશભરમાં સભ્યો બનાવાવનું અભિયાન ચાલી રહ્યું છે ત્યારે એક બાદ એક મોટા મોટા કલાકારો હવે ભાજપનો ખેસ ધારણ કરી રહ્યા છે. જાણીતી લોક ગાયિકા અને ચાર ચાર બંગડી ફેમ કિંજલ દવે ભાજપમાં જોડાયા છે. ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના હસ્તે કિંજલ દવે ખેસ ધારણ કર્યો. ત્યાર બાદ જાણીતી ગાયિકા ઐશ્વર્યા મજમુદાર અને અરવિંદ વેગડા પણ ભાજપમાં જોડાઇ ગયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ