ચૂંટણી / કોંગ્રેસ બાદ ભાજપે પણ લોન્ચ કર્યુ થીમ સોંગ, 'ફિર એક બાર મોદી સરકાર' મુખ્ય નારો

BJP launches Phir ek baar modi sarkar theme song

ન્યૂ દિલ્હીઃ નાણાંમંત્રી અરૂણ જેટલીએ 2019ની તૈયારીઓને લઇને કહ્યું કે, બીજેપી થીમ સોંગ લોન્ચ કરવા જઇ રહેલ છે. તેઓએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે, ભાજપની પ્રથમ થીમ હશે-કામ કરવાવાળી સરકાર, બીજી થીમ-ઇમાનદાર સરકાર અને ત્રીજી થીમ હશે- મોટાં નિર્ણય લેનારી સરકાર. બીજેપીએ 2019 માટે સૂત્ર આપ્યું કે, 'ફિર એક બાર મોદી સરકાર.'

Loading...
બ્રેકિંગ ન્યૂઝ