એનાલિસિસ / ભાજપ એ પણ ભૂલી ગયું કે રાષ્ટ્રવાદના મુદ્દાઓથી નાગરિકોના પેટ ભરાતાં નથી

BJP Jharkhand Congress national people

તાજેતરમાં જાહેર થયેલાં ઝારખંડ વિધાનસભા ચૂંટણીનાં પરિણામોએ ભાજપના કોંગ્રેસ મુક્ત ભારતના સપનાને મરણતોલ ફટકો આપ્યો છે. ઝારખંડમાં પરાજય સાથે ભાજપે પોતાના શાસનવાળું વધુ એક રાજ્ય ગુમાવ્યું છે. આ અગાઉ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં પણ તેને પરાજયનો સામનો કરવો પડ્યો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ