જાહેરાત / બિહાર વિધાનસભા ચૂંટણી: ભાજપ-JDUમાં 50-50 ટકા સીટની ડીલ, નીતિશ કુમાર થયા રાજી!

bjp jdu seat-sharing formula deal done in bihr election with 5050 seats nitish kumar ljp chirag paswan

બિહારમાં મહાગઠબંધનના સીટની ફાળવણીને લઈને આજે એનડીએમાં ભાગીદારી પર આજે જાહેરાત થાય તેવી શક્યતા છે. મળતી માહિતી અનુસાર ભાજપ અને જેડીયૂની વચ્ચે સીટની ફાળવણીને લઈને ડીલ સેટ થઈ છે. મળતી માહિતી અનુસાર નીતિશ કુમારને આખરે બીજેપીની સામે નમવું પડ્યું છે અને તેઓ 50-50 ટકા સીટની ડીલ માટે રાજી થયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ