સવાલ / પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની હત્યાનો મામલો, આરોપીઓ પોલીસ પકડથી દૂર

bjp jayanti bhanushali murder case police The accused

પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની હત્યાને 6 મહિના થયા બાદ પણ હજી સુધી આરોપીઓની ધરપકડ થઈ નથી. અંદાજે 6 મહિના સુધીના સમય બાદ પણ પોલીસ આરોપીઓને પકડી શકી નથી. હજી સુધી આ હત્યાના આરોપી મનીષા ગોસ્વામી, સુરજીત ભાઉ અને નિશિલ થોરાત ફરાર છે.

બ્રેકિંગ ન્યૂઝ