રાજનીતિ / લોકસભા ચૂંટણીમાં ગુજરાતની તમામે તમામ બેઠક જીતવા ભાજપનો લક્ષ્યાંક નિર્ધારિત, માસ્ટર પ્લાન તૈયાર

BJP has set its target to win all the seats in Gujarat in the Lok Sabha elections

ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પ્રદેશ ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણી માટે લક્ષ્યાંક નિર્ધારિત કરાયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ