પરિણામ BJP INC AAP OTH
156 17 5 4

ગુજ'રાજ' 2022 / ગુજરાતની એવી 7 સીટો કે જ્યાં 1960 બાદ ભાજપે ક્યારેય કેસરિયો નથી લહેરાવ્યો! જાણો કયું કારણ છે જવાબદાર

BJP has never won these seats in Gujarat

ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટી સત્તામાં છે પરંતુ ST અને મુસ્લિમોની વચ્ચે પોતાનું પ્રભુત્વ જમાવવામાં નિષ્ફળ રહી છે. રાજ્યમાં કોંગ્રેસે સરકાર બનાવવાનો ફોર્મ્યુલા શોધી લીધો છે, પરંતુ આ વખતે ભાજપ અને કોંગ્રેસની સામે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ