ગુજરાત ચૂંટણી 2022 / મેં રોડ શૉ પછી સૌરાષ્ટ્રમાં ફોન કર્યા... પ્રથમ તબક્કાની ચૂંટણીને લઈને PM મોદીનું સૌથી મોટું નિવેદન

BJP has lost in the first phase of polling: PM Modi

ઉત્તર ગુજરાતની બેઠકો સર કરવા માટે બનાસકાંઠા જિલ્લામાં PM મોદીની સભા યોજાઈ હતી. જેમાં તેઓએ જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, પહેલા તબક્કાના મતદાનમાં ભાજપનો ડંકો વાગ્યો છે. ભૂતકાળના તમામ રેકૉર્ડ તોડીને ભાજપ વિજયી બનવાની છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ