રાજનીતિ / 2017માં ભાજપને હંફાવનાર યુવા આંદોલનકારીઓની ત્રિપુટી કેવી રીતે છૂટી પડી, બદલાઈ ગયું ગુજરાતનું રાજકારણ

BJP has given tickets to Hardik Patel and Alpesh Thakor in Gujarat elections

ગત વિધાનસભાની ચૂંટણી વખતે જે ત્રિપુટી ભાજપની વિરુદ્ધ હતી, એમાંથી બે નેતાઓ આ વખતે ભાજપની ટિકિટ પરથી ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે એક નેતા હજુ પણ ભાજપ સામે અડગ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ