બેઠક / પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર ગુજરાતના આ જિલ્લાના 22 હોદ્દોદારોને કમલમથી તેડું, લેવાઇ શકે છે મોટા એક્શન

bjp has decided to take action against BJP leaders who are doing party activities in Mahisagar

ગુજરાત ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર અને નિષ્ક્રિય રહેનારા મહીસાગર જિલ્લાના 22 જેટલા હોદ્દેદારોને કમલમનું તેંડુ આવ્યું છે. 

બ્રેકિંગ ન્યૂઝ