બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / Politics / જમ્મુ-કાશ્મીર માટે ભાજપની સ્ટાર પ્રચારકોની યાદી જાહેર, PM મોદી સહિત 40 નેતાઓના નામ સામેલ
Last Updated: 11:55 PM, 5 September 2024
જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે ભાજપે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં પીએમ નરેન્દ્ર મોદી, કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા, અમિત શાહ, રાજનાથ સિંહ, નીતિન ગડકરી, યુપીના સીએમ યોગી આદિત્યનાથ અને રાજસ્થાનના સીએમ ભજનલાલ શર્મા સહિત અન્ય નેતાઓના નામ સામેલ છે.
ADVERTISEMENT
BJP releases a list of star campaigners for the second phase of J&K assembly elections.
— ANI (@ANI) September 5, 2024
The list includes the names of PM Narendra Modi, Union Ministers JP Nadda, Amit Shah, Rajnath Singh, Nitin Gadkari, UP CM Yogi Adityanath, and Rajasthan CM Bhajanlal Sharma, among other… pic.twitter.com/CSjNRs49DJ
ADVERTISEMENT
જમ્મુ-કાશ્મીરની 90 વિધાનસભા સીટો પર 10 વર્ષ બાદ વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્રણ તબક્કામાં મતદાન થશે. પ્રથમ તબક્કામાં 24 વિધાનસભા બેઠકો પર 18 સપ્ટેમ્બરે મતદાન થશે, બીજા તબક્કામાં 26 વિધાનસભા બેઠકો પર 25 સપ્ટેમ્બરે મતદાન થશે અને છેલ્લા તબક્કામાં 40 વિધાનસભા બેઠકો પર 1 ઓક્ટોબરે મતદાન થશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.