ચૂંટણીનો જંગ / વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપનો મોટો એક્શન પ્લાન, ગુજરાતના બે દિગ્ગજોને શિરે મહત્વની જવાબદારી 

BJP hands over important responsibilities to two Gujarat MPs, Vinod Chavda and Darshanaben Jardosh become co-incumbents

પંજાબ, ઉત્તરાખંડ અને યુપી સહિતનાં પાંચ રાજ્યોમાં ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. ત્યારે વધુ એક વખત ગુજરાતના બે મોટા ગજાના નેતાઓને ભાજપ હાઈકમાંડે મહત્વની જવાબદારી સોંપી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ