ચાબખાં / સામાન્ય જનતા માટે ભાજપનો ખેસ પાસ, કોરોના ફેલાવવાનો પરવાનો: હાર્દિક પટેલ

BJP gujarat president c r patil spres corona alover gujarat hardik patel statement

ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ઉત્તર ગુજરાતના પ્રવાસે છે. ત્યારે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે પાટીલ પર જોરદાર પ્રહાર કર્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ