રાજ 'રમત' / પેટા ચૂંટણી પહેલાં 100 કોંગી કાર્યકરો ભાજપમાં જોડાયા, કોંગ્રેસના આ પૂર્વ નેતાએ પાર પાડ્યું ઑપરેશન

BJP Gujarat before bypoll election 100 congress worker join BJP

અમરેલી જિલ્લા રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વિપક્ષના નેતા પરેશ ધાનાણીના કોંગ્રેસના ગઢમાં ફરી ગાબડું પડ્યું છે. ખાંભા કોંગ્રેસના કાર્યકર્તાઓએ ભગવો ધારણ કર્યો છે. તાજેતરમાં ભાજપમાં જોડાયેલા જે. વી. કાકડિયાએ ઓપરેશન પાર પાડ્યું છે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ