નિવેદન / 'સોને કી ચિડિયા' ને ખોખલુ કરી રહી છે મોદી સરકારઃ પ્રિયંકા ગાંધી

BJP government trying to sale Sone Ki Chidiya Priyanka Vadra

એર ઇન્ડિયા અને BPCL ના વેચાણને લઇને નાણા મંત્રી નિર્મલા સીતારમણના નિવદેનને લઇને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. પ્રિયંકા ગાંધીએ આરોપ લગાવ્યો છે કે કેન્દ્રની મોદી સરકાર શ્રેષ્ઠ સરકારી ઉપક્રમોને ખોખલું કરી તેને વહેંચવાનું કામ કરી રહી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ