અલર્ટ / ઝડફિયાની હત્યાના ષડયંત્ર મુદ્દે વધુ એક મોટો ખુલાસો થતાં ખળભળાટ, જાણો ક્યાંથી સોપારી અપાઈ હતી

bjp Gordhan zadafia murder planning fail by ATS who is sharp shooter and what is codeword

ભાજપના નેતા ગોરધન ઝડફિયાની હત્યાના ષડયંત્રનો મામલે વધુ એક મોટો ખુલાસો સામે આવ્યો છે. બે શાર્પશૂટરને ગોરધન ઝડફિયાની હત્યાની સોપારી આપવામાં આવી હતી જેમાં અંડરવર્લ્ડ અને પાકિસ્તાનનું કનેક્શન પણ હોવાનું સામે આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ