ચૂંટણી / ભાજપે ઉમેદવારોની 21મી યાદી કરી જાહેર, ગોરખપુરથી રવિ કિશનને અપાઇ ટિકિટ

Bjp Gives Ticket To Ravi Kishan From Uttar Pradesh's Gorakhpur Lok Sabha constituency

ભાજપે સોમવારનાં રોજ લોકસભા ચૂંટણી માટે વધુ સાત ઉમેદવારોની યાદી જાહેર કરી છે કે જેમાં ભોજપુરી સુપરસ્ટાર રવિ કિશનને ગોરખપુરથી મેદાનમાં ઉતારવામાં આવેલ છે. આ સિવાય પ્રતાપગઢથી પણ સંગમલાલ ગુપ્તા, આંબેડકરનગરથી મુકુટ બિહારી, સંતકબીર નગરથી પ્રવીણ નિશાંત, દેવરિયાથી રમાપતિ રામ ત્રિપાઠી, જૌનપુરથી કેપી સિંહ અને ભદ્રૌહીથી રમેશ બિંદને ટિકિટ આપવામાં આવેલ છે. ધારાસભ્ય રાકેશ બધેલને બૂટથી મારનાર સાંસદ શરદ ત્રિપાઠીની ટિકિટ કાપીને તેની જગ્યાએ સંતકબીર નગરથી પ્રવીણ નિષાદને મોકો આપવામાં આવેલ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ