મહાબેઠક / દિલ્હીમાં યોજાશે ભાજપની મહાબેઠક, 300 નેતા રહેશે હાજર, જાણો શું છે આ મીટીંગનો ઉદ્દેશ

BJP general meeting to be held in Delhi, 300 leaders will be present

દિલ્હીમાં ભાજપની મોટી બેઠક થવાની છે. 7 નવેમ્બરે સવારે 9.30 થી 4.30 સુધી આ બેઠક યોજાશે જેમા ભાજપના 300 નેતા હાજર રહેશે. આગામી વિઘાનસભા ચૂંટણીની તૈયારીઓને લઈને આ બેઠક યોજવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ