વાતચીત / PM મોદી કોઈ પણ તાળું ખોલતા જાણે છે, ચાવી તેમની પાસે છે જ : ભાજપ પ્રવક્તા

bjp gaurav bhatia farmers protest

એક ખાનગી ચેનલના ડિબેટ દરમિયાન ભાજપના પ્રવકતા ગૌરવ ભાટિયાએ કહ્યું કે ખેડૂતો અને સરકાર વચ્ચે ડેડલોક થઇ જ ન શકે, કારણ કે PM મોદી પાસે દરેક તાળાની ચાવી છે. ખેડૂતોના મુદ્દે વાતચીત જ ચાવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ