સુરત / ઠેર ઠેર કચરાપેટી પર લાગ્યાં વિવાદિત પોસ્ટર,BJPનાં જ હર્ષ સંઘવીએ કૌભાંડનાં લગાવ્યા હતા આક્ષેપ

કચરા પેટી એટલે 'ભાજપ ભંડોળ પેટી' જી હાં કંઇક આ પ્રકારના જ પોસ્ટર સુરતમાં કચરાપેટી પર લગાવવામાં આવ્યાં છે. સુરતના અઠવાઝોન વિસ્તારમાં ઠેર ઠેર આ પ્રકારના પોસ્ટર લગાવવામાં આવ્યાં છે.સમગ્ર ઘટના વિશે વાત કરીએ તો સુરત શહેરમાં સ્વચ્છતા અભિયાન માટે મુકવામાં આવેલી કચરા પેટીમાં પાલિકાના અધિકારીઓએ કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યું હોવાનો આક્ષેપ ખુદ ભાજપના ધારાસભ્યએ કરતા હોબાળો મચી ગયો છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ