આક્ષેપ / BJPએ કેજરીવાલ પર ફોડ્યો સ્ટિંગ બોમ્બ! VIDEO જોઈ ભડકી AAP, કહ્યું માનહાનિનો કેસ ઠોકીશું

BJP explodes a sting bomb on Kejriwal! AAP got angry after seeing the video, said they will file a defamation case

મુકેશ ગોયલે ભાજપ વિરુદ્ધ માનહાનિનો કેસ કરવાની વાત  કરી કહ્યું, જાહેર થયેલો વીડિયો જૂનો છે, હું ત્યારે આમ આદમી પાર્ટીનો સભ્ય નહોતો

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ