ઉત્તરાખંડ / અંકિતા હત્યાકાંડ : ભાજપની મોટી કાર્યવાહી, આરોપી પુલકિતના પિતા અને ભાઈને ઘરભેગા કર્યાં

BJP expels U'khand leader Vinod Arya from party after son's arrest in receptionist murder case, brother of accused also...

ઉત્તરાખંડ અંકિતા હત્યાકાંડના મુખ્ય આરોપી પુલકિત આર્યના પિતા વિનોદ આર્ય અને તેના ભાઈ અંકિત આર્યને ભાજપે પાર્ટીમાંથી હાંકી કાઢ્યાં છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ