ફરિયાદ / સેક્રેડ ગેમ્સ 2ના એક સીનને લઇને વિવાદ, અનુરાગ કશ્યપ વિરુદ્ધ FIR નોંધાઇ

bjp delhi spokes person tajinder bagga files case against anurag kashyap for hurting sentiments

બોલીવુડ ડાયરેક્ટર અનુરાગ કશ્યપ એક નવા વિવાદમાં ફસાતા છે. દિલ્હી બીજેપીના પ્રવક્તા તજિન્દર બગ્ગાએ એમની હાલમાં જ આવેલી સેક્રેડ ગેમ્સ 2ના એક સીનને લઇને ફરિયાદ નોંધી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ