બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / BJP Delhi Chief Manoj Tiwari BJP will win 26 seats exit polls fail

દિલ્હી ચૂંટણી / EXCLUSIVE : ઍક્ઝિટ પોલ બાદ મનોજ તિવારીનું મોટું નિવેદન, કહ્યું.. તો પછી EVMને દોષ ન આપતા

Hiren

Last Updated: 09:15 PM, 8 February 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે મતદાન પૂર્ણ થયું છે. તમામ ઉમેદવારનોનું ભાવિ EVMમાં કેદ થયું છે. હવે 11 ફેબ્રુઆરીએ તમામ ઉમેવાદવારોના ભાવિનો ફેંસલો થશે. એ પણ નક્કી થઈ જશે કે દિલ્હીમાં કઈ પાર્ટી રાજ કરશે.

  • ભાજપ નેતા મનોજ તિવારીની VTV સાથે ખાસ વાતચીત
  • તમામ એગ્ઝિટ પોલ ખોટા સાબિત થશેઃ મનોજ તિવારી
  • ભાજપ 48 બેઠક સાથે સ્પષ્ટ બહુમતી મેળવશેઃ મનોજ 

ચૂંટણીના પરિણામ પહેલા પહેલાં દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે એગ્ઝિટ પોલ સામે આવ્યા છે. જેમાં હાલ તો અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળતી જોવા મળી રહી છે. ત્યારે આ અંગે VTV સાથે દિલ્હી ભાજપના અધ્યક્ષ મનોજ તિવારીએ ખાસ વાતચીત કરી હતી.

દિલ્હી વિધાનસભા ચૂંટણી મતદાન પૂર્ણ થતા ભાજપ નેતા મનોજ તિવારીએ કહ્યું કે, તમામ એગ્ઝિટ પોલ ખોટા સાબિત થશે. ભાજપ 48 બેઠક સાથે સ્પષ્ટ બહુમતી મેળવશે. પરિણામ બાદ કોઇ EVMને દોષ ન આપે. હું ગ્રાઉન્ડની રિયાલીટી જાણુ છું. હું દિલ્હીની જનતાને સારી રીતે જાણું છું. તિવારીએ કહ્યું કે, દિલ્હીમાં ભાજપ 48 પ્લસ બેઠકો સાથે સરકાર બનાવશે. 48+, 55, 56 કે 60 સુધી પહોંચી જાય તો EVMને દોષ ન આપતા. 

સંકળાયેલા મુદ્દાઓ

BJP Delhi Elections 2020 Manoj Tiwari દિલ્હી વિધાનસભા ચૂંટણી ભાજપ મનોજ તિવારી Delhi Elections 2020
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ