રાજનીતિ / ભગવો ધારણ કરતા જ નેતાનો સ્ટિંગ વીડિયો ભાજપે યુટ્યુબ પરથી ડિલીટ કર્યો

bjp deletes old video of narada sting op where ex tmc leader suvendu adhikari was seen taking bribe with other party leaders

પશ્ચિમ બંગાળમાં ચૂંટણીને ઘણો સમય બાકી છે ત્યારે ભાજપ અધ્યક્ષ અને ગૃહમંત્રી રાજકીય સમીકરણોની તૈયારી કરી રહ્યા છે. શાહના પ્રવાસમાં ટીએમસીના કદાવર નેતા શુભેંદુ અધિકારીની સાથે અનેક ધારાસભ્યો ભાજપમાં સામેલ થયા. ભાજપમાં સામેલ થતાં જ નેતાનો એક વીડિયો યુટ્યુબ પરથી ડિલિટ કરાયો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ