રાજ્યસભા ચૂંટણી / ભાજપે કોથળામાંથી બિલાડુ કાઢ્યું; ગુજરાત રાજ્યસભા માટે આ બે નેતાઓને આપી ટિકિટ

bjp declares two candidate name for Rajya sabha election 2020

રાજ્યસભાની ચૂંટણી આંગણે આવીને ઉભી છે ત્યારે ભાજપે આજે ગુજરાતની 2 બેઠક માટે પોતાના ઉમેદવારોના નામની યાદી જાહેર કરી છે. જેમાં રાજકોટના જાણીતા ધારાશાસ્ત્રી અભય ભારદ્વાજ અને રમિલા બારાનું નામ જાહેર કર્યું હતું. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ