નિયમ કોના માટે? / સુરતમાં કોરોનાના કર્ફ્યૂ વચ્ચે ભાજપ કોર્પોરેટરનો કાર્યક્રમ, બાળકોના જીવના જોખમનું જવાબદાર કોણ?

BJP corporator's program amid corona curfew in Surat

એક તરફ રાજ્ય સરકાર કોરોના વિસ્ફોટને ડામવા માટે રાત્રી કર્ફ્યૂ લગાવ્યા છે. જ્યારે બીજી તરફ સુરતમાં ભાજપના નેતાઓ માસૂમ બાળકોની સાથે કાર્યક્રમો યોજી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ