ગુજ'રાજ' 2022 / મહિલાઓને ટિકિટ આપવામાં ભાજપ-કોંગ્રેસની પીછેહઠ, 10% પણ હિસ્સો ન રાખ્યો, AAPએ પણ મોકો આપવામાં કચાશ રાખી.!

BJP-Congress retreat on giving tickets to women

વિધાનસભા ચૂંટણીમાં કુલ 560 ઉમેદવારોમાંથી કોંગ્રેસે 7.7% મહિલા ઉમેદવારોને ટિકિટ આપી છે, જ્યારે ભાજપે 9.4% મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા

Loading...
બ્રેકિંગ ન્યૂઝ