બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / BJP-Congress one against AAP on this issue in Saurashtra University

રાજકોટ / સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આ મુદ્દા પર AAPની સામે ભાજપ-કોંગ્રેસ એક, રાજકોટના રાજકારણમાં ચર્ચાનો વિષય

ParthB

Last Updated: 09:23 AM, 30 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ગુનેગાર મુક્ત બનાવવા આમ આદમી પાર્ટી દ્વારા ઈન્ચાર્જ કુલપતિ અને રાજ્યપાલને રજૂઆત કરવામાં આવી છે.

  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ગુનેગાર મુક્ત બનાવવા AAPની માંગ
  • ઈન્ચાર્જ કુલપતિ અને રાજ્યપાલને કરાઈ રજૂઆત
  • ગુનેગાર ચૂંટણી ન લડી શકે તે માટે યુનિવર્સિટીમાં સ્ટેચ્યુટ 187નો નિયમ છે

સ્ટેચ્યુટ 187ના નિયમ મુજબ યુનિવર્સિટીમાં કોઈ ગુનેગાર ચૂંટણી ન લડી શકે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રવિવારે યોજાયેલી સેનેટમાં આમ આદમી પાર્ટી દ્વારા ઈન્ચાર્જ કુલપતિ અને રાજ્યપાલને રજૂઆત કરવામાં આવી હતી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ગુનેગાર મુક્ત બનાવવા AAPની માંગ

જેમાં આમ આદમી પાર્ટીના સભ્યોએ જણાવ્યું હતું કે, અમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ગુનેગારોથી મુક્ત કરવા માંગ્યે છે.ઉલ્લેખનીય છે કે, રવિવારે યુનિવર્સિટીમાં યોજાયેલી સેનેટ દરમિયાન ભાજપ-કોંગ્રેસ દ્વારા સ્ટેચ્યુટ 187ને લઈને ખાસ સેનેટ સભા બોલાવવા માટે લેખિત રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે આમ આદમી દ્વારા આ નિયમનો અમલ થાય તે માટે પ્રયાક કરી રહી છે. 

આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યપાલ અને ઈન્ચાર્જ કુલપતિ સમક્ષ રજૂઆત કરી

મહત્વનું છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સીટી માં સ્ટેચ્યુટ 187 અમલ  સાથે યુનિવર્સીટીને ગુનેગાર મુક્ત બનાવવા AAP દ્વારા ઇન્ચાર્જ કુલપતી રાજ્યપાલને રજૂઆત કરવામાં આવી છે.તેઓ જણાવ્યું હતું કે, ગુનેગાર ચૂંટણી લડી ન શકે તેમના બંધારણીય અમલ મુજબ કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર યુનિમાં સ્ટેચ્યુટ 187ના અમલ ન થાય  માટે ભાજપ-કોંગ્રેસ એક થઈ ગયું છે. જયારે AAP એ આ નિયમનો અમલ કરવા માંગ કરી છે 

સંકળાયેલા મુદ્દાઓ

Saurashtra university VC aap rajkot rajyapal આપ ગુજરાતી ન્યૂઝ રાજકોટ રાજ્યપાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી Saurashtra university
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ