રાજનીતિ / ભાજપ-કોંગ્રેસ કોણ જીતશે? રાજ્યસભાની ચૂંટણીમાં આ 2 મત જેનામાં પડશે તેની જીત ફાઇનલ!

BJP Congress NCP BTP vote Rajya Sabha elections 2020 gujarat politics

રાજ્યસભાની ચૂંટણીને કોંગ્રેસ દ્વારા બે અને ભાજપ દ્વારા ત્રણ બેઠક પર જીત મેળવવા માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ ચૂંટણીમાં BTPના ધારાસભ્યો જેના પક્ષમાં મત કરે તે ઉમેદવારની જીત નક્કી થઈ શકે છે. ત્યારે હવે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ BTPને પોતાની સાથે લેવા માટેના પ્રયાસ કરી રહ્યા છે. કોંગ્રેસ તરફથી ગૌરવ પંડ્યા, પરેશ ધાનાણી સહિતના નેતાઓ BTP આગેવાનો સાથે વાત કરી રહ્યા છે. તો બીજી તરફ ભાજપ તરફથી શીર્ષ નેતૃત્વના નેતાઓની BTP સાથે ચર્ચા ચાલી રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ