બેદરકારી / સત્તા માટે ભાન ભૂલ્યાં : કોંગ્રેસના કાર્યક્રમમાં હાર્દિક પટેલ અને અમિત ચાવડા માસ્ક વગર, જમવા માટે પડાપડી

bjp congress leader not wear mask and social distsing covid guideline

માત્ર ભાજપના નેતાઓ જ કોરોનાની મહામારી માટે બેદરકારી દાખવી છે એવું નથી પરંતુ આ સંકટમાં કોંગ્રેસની પણ એટલી જ બેદરકારી સામે આવી છે. કોંગ્રેસના કાર્યક્રમોમાં માસ્ક વગરના કોંગી નેતાઓ જોવા મળ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ