ગુજરાતમાં જામ્યો જંગ / આ બેઠકો પર ભાજપ અને કોંગ્રેસમાં ફસાયો પેચ: નેતાઓના રિસામણાં-મનામણાં, જૂના જોગીએ ગેહલોત સાથે કરી મીટિંગ

BJP-Congress-AAP three parties got confused on these seats

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. આવતી કાલે પ્રથમ તબક્કા માટે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. એવામાં અમુક બેઠકો પર ભાજપ, આપ અને કોંગ્રેસનું કોકડું ગૂંચવાયેલું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ