પક્ષપલટો / શું કોંગ્રેસમાં પડ્યું સૌથી મોટું ગાબડું? 76000 કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયાના દાવાથી ખળભળાટ

BJP claims more than 76000 congressmen have joined the saffron the party

જ્યોતિરાદિત્ય સિંધિયા (Jyotiraditya Scindia)એ કોંગ્રેસની વિરુદ્ધ બળવો કર્યો અને ત્યાર બાદ તેમના ટેકેદારોની મધ્યપ્રદેશમાં કોંગ્રેસ છોડવાની પ્રક્રિયા ઝડપથી શરૂ થઈ છે. ગ્વાલિયર-ચંબલ તેમનો ગઢ છે અને તેથી જ અહીંથી સંખ્યા વધુ પ્રમાણમાં છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ