ચૂંટણી / TMCએ કરાવી હિંસા, CRPFના કારણે હું બચી ગયોઃ અમિત શાહ

BJP chief Amit Shah blames TMC for violence in West Bengal during his roadshow

લોકસભા ચૂંટણીનો અંતિમ તબક્કો પશ્ચિમ બંગાળમાં હિંસક બની ગયો છે. મંગળવારના રોજ કોલકાતામાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના રોડ શો દરમિયાન ભારે હિંસા અને આગચંપીના બનાવ બન્યા. આ મુદ્દે ભાજપ આક્રમક મૂડમાં જોવા મળી રહી છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ