નિમણૂંક / BJPએ UP, મહારાષ્ટ્ર અને મુંબઇના બદલ્યા અધ્યક્ષ; આમને આપી જવાબદારી

bjp changed the president of uttar pradesh maharashtra and mumbai unit

ભારતીય જનતા પાર્ટી (BJP)એ મંગળવારે પાર્ટીના બે રાજ્યોના નવા પ્રદેશ અધ્યક્ષ અને મુંબઇના નવા પાર્ટી અધ્યક્ષની નિયુક્તિ કરી. ઉત્તર પ્રદેશમાં સ્વતંત્ર દેવ સિંહને બીજેપીના પ્રદેશ અધ્યક્ષ બનાવામાં આવ્યા છે. મહારાષ્ટ્રમાં ચંદ્રકાંત દાદા પાટિલ બીજેપીના પ્રદેશ અધ્યક્ષ બનાવામાં આવ્યા છે. 

બ્રેકિંગ ન્યૂઝ