રાજકારણ / ભાજપના કેન્દ્રીય નિરીક્ષકો પહોંચ્યા અમદાવાદ, સી.આર પાટીલના નિવાસ સ્થાને બેઠક,નવા CMના નામની થશે જાહેરાત

BJP central observers announce new CM after meeting of MLAs

આજે કેન્દ્રીયમંત્રી નરેન્દ્રસિંહ તોમર અને તરૂણ ચુગ ગુજરાત પહોંચ્યા છે, બપોરે મળનારી ધારાસભ્યોની બેઠક બાદ નવા મુખ્યમંત્રીના નામથી થઈ શકે છે જાહેરાત

બ્રેકિંગ ન્યૂઝ