બેઠક / ચૂંટણી મંથન: ભાજપ CECની બેઠક આજે પણ મળશે, આસામની ફોર્મ્યુલા નક્કી, જો કે બીજા રાજ્યો બાકી

bjp-cec-meeting-live-assembly-election-five-states-final-candidate

પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે પાર્ટી સમયાંતરે ઉમેદવારોના નામની જાહેરાત કરશે. માનવામાં આવી રહ્યું છે કે પશ્ચિમ બંગાળના ઉમેદવારોના નામની જાહેરાત 7 માર્ચ પછી કરવામાં આવશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ