લલકાર / VIDEO: વધુ એક ભાજપ નેતા વિવાદમાં આવ્યા, ખુદને જ સિંહ ગણાવી વિરોધીઓને જુઓ શું કહ્યું

BJP candidate Shailesh Mehta's video went viral

ડભાઈ બેઠકના ભાજપના ઉમેદવાર શૈલેષ મહેતાએ ભાયલી ગામે જાહેરસભામાં સ્ટેજ પરથી વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ચાર જંગલી કૂતરા સિંહને ઘેરી લે તો પણ શિકાર ન કરી શકે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ