રાજ્યસભાની ચૂંટણી / પોતાની જીતને લઇને BJP ઉમેદવાર નરહરી અમિને કહ્યું એવું કે કોંગ્રેસને લાગશે ઝટકો

bjp candidate narhari amit congress mla contact with me

રાજ્યસભાની ચૂંટણીને લઇને હાલ કોંગ્રેસમાં અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગઇકાલે 4 ધારાસભ્યોના રાજીનામા બાદ આજે એક વધુ ધારાસભ્યએ રાજીનામું આપ્યું છે. જેને લઇને ભાજપના રાજ્યસભાના ઉમેદવાર નરહરી અમિને કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે કોંગ્રેસ પોતાનું ઘર ન સાચવી શકી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ